અમેરિકા માં સર્વે
શુભ દિવાળી કહેવાનું છોડીને
હેપ્પી દિવાળી કહેતા થઇ ગયા
માટીના દીવડાઓ છોડી
કોળામાં દીવા કરતા થઇ ગયા
પરંપરા પ્રણામ ની છોડીને
હાથ મેળવતા થઇ ગયા
સવારે દર્શન દેવના મુકીને
phone ના દર્શન કરતા થઇ ગયા
વર્ષગાંઠમાં દીવો પ્રગટાવતા
મીણબત્તી ઓલવતા થઇ ગયા
માન મર્યાદા લજ્જા છોડીને
વિજ્ઞાપન ખુદનું કરતા થઇ ગયા
ફરજ, લાગણીની ભાષા ભૂલીને
ફાયદો,નુકશાન ગણતા થઇ ગયા
ગુજરાતી બોલવાનું છોડીને
ગુજલીશ બોલતા થઇ ગયા
મિનલ
શુભ દિવાળી કહેવાનું છોડીને
હેપ્પી દિવાળી કહેતા થઇ ગયા
માટીના દીવડાઓ છોડી
કોળામાં દીવા કરતા થઇ ગયા
પરંપરા પ્રણામ ની છોડીને
હાથ મેળવતા થઇ ગયા
સવારે દર્શન દેવના મુકીને
phone ના દર્શન કરતા થઇ ગયા
વર્ષગાંઠમાં દીવો પ્રગટાવતા
મીણબત્તી ઓલવતા થઇ ગયા
માન મર્યાદા લજ્જા છોડીને
વિજ્ઞાપન ખુદનું કરતા થઇ ગયા
ફરજ, લાગણીની ભાષા ભૂલીને
ફાયદો,નુકશાન ગણતા થઇ ગયા
ગુજરાતી બોલવાનું છોડીને
ગુજલીશ બોલતા થઇ ગયા
મિનલ
oh its so true, you expressed our feelings in right words Meenalben.
ReplyDeleteThank you.
ReplyDelete