આજકાલ
ભાવ ભૂલ્યા, ભાષા ભૂલ્યા,
ભૂલ્યા જીવન મુલ્યો
નફો નુકશાન ગણતા ગણતા
ભૂલ્યા સ્નેહ સબંધો
ભણતરમાં પણ ગણતર ઉતર્યું
કેટલું મળ્યું ને કેટલું ખર્ચ્યું
કેળવણીમાં મળી ભેળવણી
લાગે લાઈનો tution તણી
ફેસબુકમાં મિત્રો ભરપુર
પણ ઘરમાં શુન્યાકાર
ઘોંઘાટ ભર્યું જીવન બાહર
ભર્યો અંતરમાં અંધકાર
આજકાલ આપણે ચાલો
કરીએ અંદર ઉજાસ
દીવો પ્રગટાવી પ્રેમનો
બાંધી સ્નેહની ગાંઠ
પ્રસરાવી સુગંધ નિજ તણી
ઉજવીએ જીવન પર્વ
મિનલ
ભાવ ભૂલ્યા, ભાષા ભૂલ્યા,
ભૂલ્યા જીવન મુલ્યો
નફો નુકશાન ગણતા ગણતા
ભૂલ્યા સ્નેહ સબંધો
ભણતરમાં પણ ગણતર ઉતર્યું
કેટલું મળ્યું ને કેટલું ખર્ચ્યું
કેળવણીમાં મળી ભેળવણી
લાગે લાઈનો tution તણી
ફેસબુકમાં મિત્રો ભરપુર
પણ ઘરમાં શુન્યાકાર
ઘોંઘાટ ભર્યું જીવન બાહર
ભર્યો અંતરમાં અંધકાર
આજકાલ આપણે ચાલો
કરીએ અંદર ઉજાસ
દીવો પ્રગટાવી પ્રેમનો
બાંધી સ્નેહની ગાંઠ
પ્રસરાવી સુગંધ નિજ તણી
ઉજવીએ જીવન પર્વ
મિનલ
No comments:
Post a Comment