સમુદ્ર મંથન
Samudra
Manthan
દાયકા ઓ સુધી અમૃત ઝરતું રહ્યું For decades, when nectar oozed
Atlantic ના મંથન થકી while Atlantic
ocean was churned
ને તૃષ્ણા છીપાવતા રહ્યા and the nectar satisfied
your thirst
આ મૂડીવાદના દેવો O, the Gods of Capitalism
પણ આજે જયારે ઉભરાય છે વિષ અવિરત But today, when the poison is spewed
ને ભૂમિ જીવો પુકારે ત્રાહી ત્રાહી And fishes, birds an humans
scream for help
ક્યાં ગયા ઓ નીલકંઠ Where
are you Nilkanth -Shiv
ક્યારે આવશો આ પાતાળ લોકમાં Would you come to rescue these creatures
કંઠમાં વિષ ને ધરવા? And to hold the
poison in your throat?
મિનલ પંડ્યા
No comments:
Post a Comment